વલસાડ : દમણમાં વશીકરણ કરીને દાગીના પડાવતી મદારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ,ત્રણ આરોપીઓની કરી ધરપકડ
દમણમાં મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર,મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી.
દમણમાં મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર,મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી.
કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ અને આરોગ્ય વિભાગે સપાટો બોલાવી ગ્રામ વિસ્તારમાંથી 3 બોગસ તબીબો ગેરકાદેસર રીતે દવાખાનું ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું.
વલસાડ નગરમાં આવેલા અબ્રામા વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સંઘ શતાબ્દી ઉજવણીના ઉત્સવને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું.
વલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 7 વર્ષીય બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
વાંસદા મામલતદાર કચેરી ખાતે ચાલતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સાંસદ ધવલ પટેલ ખુદ કચેરીમાં પહોંચ્યા હતા,અને લોકો સાથે વાતચીત કરીને તેમની તકલીફો જાણીને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
વલસાડથી વિદેશી દારૂના વહનની એક નવી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે,કારમાં CNG સિલિન્ડરમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જતાં પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા પંજાબી પરિવારના સભ્યોએ વાસી સમોસા ખાતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જે બાદ મહિલાનું મોત નીપજયું હતું,