વલસાડ: SP ડૉ. કરણરાજ વાઘેલાનો મોટો નિર્ણય, અરજદાર થાણા અધિકારીને મળ્યા વગર પરત થશે તો PSO સામે કાર્યવાહી થશે
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે પરિપત્ર બહાર પાદમવા આવ્યો છે
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે પરિપત્ર બહાર પાદમવા આવ્યો છે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રિદિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર નડિયાદના વડતાલ ખાતે તા. ૨૪થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.
વાપીમાં પિતા-પુત્રીના સબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. જેમાં પિતાએ જ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી છે
વલસાડના રેલવે જીમખાના ખાતે રાખી અને હસ્તકલા મેળાનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વલસાડમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો