વલસાડ : કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતી-બાગાયત પાકને મોટું નુકશાન, સરકાર દ્વારા સર્વે શરૂ કરાયો...
વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે.
વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે.
વલસાડના પારડીમાં એક હોટલના પાર્કિંગમાં ચાલતી કાર પર સ્ટંટ કરી હીરોગીરી કરતા એક યુવકનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ યુવકની ધરપકડ કરી હતી.
કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલ કેમ્પસમાં જ ડીજે ના તાલે ઝૂમી અને કાર પર સ્ટંટ કરી નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે.
વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે.
વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.એક ગોડાઉનથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં મોર આવ્યા હતા. પરંતુ સમગ્ર મોર ખરી જવાના કારણે હવે કેરીનું ઉત્પાદન થશે કે કેમ તેના પર સવાલો ઉઠયા