Home > vegetable
You Searched For "vegetable"
ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ શાક, સેવન કરવાથી તરત જ કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર.....
18 Sep 2023 11:07 AM GMTભારતમાં મોટાભાગની વસ્તી ડાયાબિટીસ સામે ઝઝૂમી રહી છે. સામાન્ય રીતે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ દવાઓ ખાઈને ડાયાબિટીસ કંટ્રોલ કરે છે
જો શાકમાં તેલ વધી જાય તો કરો આ ઉપાય, તરત જ ગ્રેવીથી અલગ થઈ જશે તેલ....
14 Sep 2023 11:02 AM GMTઘણી વખત એવું બને છે કે ઉતાવળમાં ને ઉતાવળમાં શાકમાં તેલ વધી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજી છે ફાયદાકારક, કાચા ખાવાથી મળશે લાભ.....
25 Aug 2023 7:17 AM GMTડાયાબિટીસ એ જડપથી વધતી સમસ્યા છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીના કારણે આ બીમારી લોકોમાં ઝડપથી વધી રહી છે.
જાણો ચોમાસામાં ફળ અને શાકભાજીને ફ્રેશ રાખવા માટે સ્ટોર કરવાની સાચી રીત....
12 July 2023 8:22 AM GMTદેશભરમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. સતત પડી રહેલા વરસાદથી ઘણા લોકોનું જાણ જીવન ખોરવાઈ ગયું છે ત્યારે આવા વરસાદની ઋતુમાં શાકભાજી અને ફળોને યોગ્ય રીતે...
વિશ્વનું સૌથી શક્તિશાળી છે આ જંગલી શાકભાજી, કે જેના છે અનેકગણા ફાયદાઓ....
11 July 2023 12:46 PM GMTકંકોડા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલા ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
વડોદરા: અનાજ કરિયાણાના વેપારીની દુકાનમાંથી વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરાયો
19 May 2023 11:12 AM GMTમહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો...
દૂધીનું શાક ભાવતું નથી!!!! તો ટ્રાઈ કરો દૂધીના ફોલતા, જાણો બનાવવાની સરળ રીત
12 April 2023 10:47 AM GMTદૂધીનું નામ પડતાં જ ઘણા લોકોનું મોઢું બગાડવા લાગે છે. કારણ કે દૂધીના શાકનો સ્વાદ ઘણા લોકોને ગમતો નથી॰ પરંતુ દૂધી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે
કારેલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પરંતુ આ પાંચ વસ્તુઓ સાથે ન ખાઓ, થઈ શકે છે નુકસાન
9 April 2023 8:04 AM GMTઆરોગ્ય નિષ્ણાતો સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાકની ભલામણ કરે છે. આ માટે તાજા શાકભાજી, ફળ, બદામ વગેરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે
વટાણા બટેટાના શાકને આપો શાહી ટ્વીસ્ટ, આંગળા ચાંટતા રહી જશો...
29 March 2023 11:43 AM GMTવટાણા બટેટાનું શાક એવું શાક છે જે દરેક ઘરમાં બનતું જ હોય છે. તેવામાં જો તમે મસાલેદાર શાક ખાવાના શોખીન છો અને તમારા પરીવારના લોકો પણ કંઈ નવું
હાઇ કોલેસ્ટ્રોલ'વાળા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે આ શાકભાજી, વિટામિન 'D'થી છે ભરપૂર
23 March 2023 4:55 PM GMTહાઈ કોલેસ્ટ્રોલમાં વિટામિન ડી હૃદયની બિમારીઓનું એક મુખ્ય કારણ છે, કોલેસ્ટ્રોલનું વધવું નસોમાં બ્લોકેજનું કારણ બની શકે છે. પરંતુ તમને આ જાણીને નવાઈ...
નાસ્તામાં ચોખા વગર જ બનાવો હેલ્ધી વેજીટેબલ ઈડલી, બનાવવી એકદમ સરળ
16 March 2023 10:48 AM GMTજો તમે નાસ્તામાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવા માંગતા હોવ તો તમે વેજીટેબલ ઈડલી બનાવી શકો છો. તેમને બનાવવું ખૂબ જ સરળ છે...
વરસાદમાં આ શાકભાજીનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તેને ખાવાનું ટાળો
11 Oct 2022 8:05 AM GMTવરસાદ એક તરફ વાતાવરણને હરિયાળું અને વાતાવરણ ખુશનુમા બનાવે છે, તો બીજી તરફ આ ઋતુ અનેક બીમારીઓનું ઘર પણ છે.