ભરૂચ : વરસાદી અને પૂરના પાણીથી ખેતી-પાકને નુકશાન, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે
ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે
તંદુરસ્ત જીવનશૈલીની જાગૃતિમાં ડાયાબિટીસ વિશે ઘણી ચર્ચા થાય છે.
આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીમાં સ્થૂળતા એક સામાન્ય બાબત બની ગઈ છે,
આ વિવિધ પ્રકારની શાકભાજી તમારા ભોજનનો સ્વાદ તો વધારે છે.
શહેરના બજારોમાં શાકભાજીમાં મહત્વપૂર્ણ લીંબુ, મરચા અને આદુ સહીતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.
આ દિવસોમાં, શાકભાજીની સાથે, મીઠા અને રસદાર ફળો પણ બજારમાં ઉપલબ્ધ છે.
આ બધી સમસ્યાઓને એકસાથે દૂર કરવા માટે તેનો એક જ ઉપાય કે શાકભાજીને આહારમાં સામેલ કરો.