ગુજરાત “વિશ્વ શાંતિ દિવસ” : સોમનાથ-વેરાવળમાં શાંતિદૂત એવા કબૂતરોને આકાશમાં ઉડાડી શાંતિ રેલી પ્રસ્થાન થઈ વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. By Connect Gujarat Desk 21 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વેરાવળ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, પાલિકા નિરાકરણમાં નિષ્ફળ ! ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે By Connect Gujarat Desk 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : રાજુલા અને વેરાવળ ખાતેથી 2 દીપડા પાંજરે પુરાયા..! સૌરાષ્ટ્રનાં અમરેલી અને ગીર સોમનાથમાંથી 2 દીપડાઓનું વન વિભાગ દ્વારા દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 05 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અઢી દાયકા બાદ વેરાવળ-સોમનાથ નગરને પ્રદુષણ મુક્ત બનાવવા પાલિકાએ કમર કસી... ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે By Connect Gujarat Desk 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : વેરાવળ ખાતે “વ્હેલ શાર્ક દિવસ”ની ઉજવણી કરાય, વ્હેલ શાર્કના સંવર્ધન અંગે ચિંતન કરાયું... ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે "વ્હેલ શાર્ક દિવસ-2023"ની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 12 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ 12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે. ટ્રેનનું ટિકિટ બુકિંગ થયું શરૂ By Connect Gujarat Desk 05 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વેરાવળમાં સંસ્કૃત યાત્રા યોજાય, 650થી વધુ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં યુવક મહોત્સવની ઉજવણી નિમિત્તે સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વેરાવળ : ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની કરાઇ ભવ્ય ઉજવણી, ભવ્ય સવારી સાથે નીકળી શોભાયાત્રા.... વેરાવળમાં ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 7 ગુરૂદ્વારાનાં 7 ગુરુ ગ્રંથ સાહિબ તેમજ 60 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા યોજઇ હતી. By Connect Gujarat Desk 18 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : પુરુષોત્તમ માસ નિમિત્તે વેરાવળની મહિલાઓ દ્વારા ગોપી ભાવે કરાતી અનોખી “વલોણા ભક્તિ” હાલ અધિક "પુરુષોત્તમ માસ" ચાલી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આધુનિકતામાં પણ પૌરાણિકતાના દર્શન મહિલાઓ ગોપી ભાવે કરાવી રહી છે. By Connect Gujarat Desk 09 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn