ગીર સોમનાથ : વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી,
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી,
વેરાવળ તાલુકાના ગામોમાં ઉભા મગફળીના પાકમાં પહેલા લશ્કરી ઈયળનો ભારે પ્રકોપ થયો હતો,અને હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
વર્ષ 2006થી પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર સોમનાથને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કટિબદ્ધ છે: પ્રવાસન મંત્રી મુળુ બેરા
ચંદ્રિકા સિકોતરીયાનું કહેવું છે કે અભણ હોવું એ અભિશાપ સમાન છે અને મારે મારા સમુદાયની મહિલાઓને અભણ હોવાના અભિશાપમાંથી મુક્તિ અપાવવી એ મારી નેમ છે.
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે આરોગ્યક્ષેત્રના માપદંડોમાં રાજ્યકક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી કરી રહી છે
વેરાવળ નગરપાલિકામાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોડીનારના ચાર શખ્સોએ કિંમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા માટે બોગસ માપણી સીટનો ઉપયોગ કર્યો