અમદાવાદ: ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગશે, જુઓ કોણે ઉચ્ચારી ચીમકી
ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવી દેવાની ધમકી હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષે આપતા વિવાદ જોવા મળી રહયો છે
ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવી દેવાની ધમકી હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષે આપતા વિવાદ જોવા મળી રહયો છે
ભરૂચના જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા
આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો.
સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાલડી વિસ્તારમાં આવેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ તેમજ કોંગી નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવતા કોંગી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે
શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો હતો.