ભરૂચ ભરૂચ: રેલ્વે સ્ટેશન સર્કલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ધરપકડ,મોપેડ પર કરાતી હતી દારૂની હેરાફેરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના PSI એ.વી.શિયાળીયાની ટીમને બાતમી મળી હતી કે મારવાડી ટેકરો ભરૂચ ખાતે રહેતો અજી દિવાન અને તેનો માણસ મુનાફ સૈયદ રેલ્વે સ્ટેશનમાંથી વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના છે By Connect Gujarat Desk 17 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જુના છાપરા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બી ડિવિઝન પોલીસે 3 આરોપીની કરી ધરપકડ પોલીસે જુના છાપરા ગામના પાટિયા ઢાળ પાસેથી વિદેશી દારૂનો જથ્થો આપવા આવેલ કુખ્યાત બુટલેગર સહીત ત્રણ લોકોને ઝડપી પાડી ૮૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ટેમ્પોમાં ઓક્સિજનના બોટલની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ... ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક સહિત અન્ય એક યુવકની રૂ. 7.59 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે By Connect Gujarat Desk 24 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શહેર પોલીસે ડમ્પિંગ સાઈટ પાછળથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે બે પૈકી એક ઇસમ એકટીવા લઇ ફરાર થઇ ગયો હતો જયારે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૬૨૪ નંગ બોટલ મળી આવી હતી..... By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ચૌટાનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી કારમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો By Connect Gujarat Desk 02 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમબ્રાન્ચે વાહનોથી ધમધમતા ચૌટાનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી, 2 આરોપીઓની ધરપકડ બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૯૯ હજારનો દારૂ અને કાર મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat Desk 12 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:પાનોલીના કામધેનુ એસ્ટેટમાં વિદેશી દારૂ ભરેલ ગોડાઉન ઝડપાયું, રૂ.19 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કામધેનું એસ્ટેટ-૨માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્ય ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જયારે પોલીસે ૧૯ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી By Connect Gujarat Desk 12 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયાના વટારીયા ગામેથી રૂ.1 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગરની ધરપકડ દારૂ અને બિયરનો રૂ.1.01 લાખનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપી જેન્તી વસાવાની ધરપકડ કરી તેના પુત્ર સાહિલને વોન્ટેડ જાહેર કર્યો છે.બનાવની આગળની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી છે By Connect Gujarat Desk 25 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નૌગામા ગામેથી પોલીસે રૂ.14 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો નૌગામા ગામમાં બુટલેગરએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી By Connect Gujarat Desk 13 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn