અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ધો.1 થી 12ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો
અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ધોરણ1 થી 12ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો,જેમાં શૈક્ષણિક ક્ષેત્ર સહિત ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.