ભાજપની યાદીને લઈ સૌથી મોટા સમાચાર, આ 32 દિગ્ગજોના પત્તા કપાઈ શકે છે: સૂત્ર
ગુજરાત ચુંટણીને લઇને ભાજપ ગમે તે ઘડીએ ઉમેદવરોના નામની જાહેરાત કરી શકે છે.
ગુજરાત ચુંટણીને લઇને ભાજપ ગમે તે ઘડીએ ઉમેદવરોના નામની જાહેરાત કરી શકે છે.
રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાત ભાજપમાં અસંતોષ ! છેલ્લી ઘડીએ શપથગ્રહણ સમારોહ રદ્દ કરાયો, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને મળી શકે છે પ્રમોશન, વિજય રૂપાણીના રાજીનામા બાદ નિતિન પટેલ બની શકે છે સીએમ.
બાવળાના રજોડામાં વિન્ડ પ્લાન્ટનું લોકાર્પણ, વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સથી આપી હાજરી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સમિટની કરી જાહેરાત, આગામી વર્ષે ગુજરાતમાં યોજાશે 10મી વાઇબ્રન્ટ સમિટ.