મેઘાલયના આ સુંદર ગામોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
મેઘાલયનું દરેક ગામ તેની પ્રાકૃતિક સુંદરતા અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. અહીંના ગામો માત્ર સ્વચ્છતા અને હરિયાળી માટે જ જાણીતા નથી, પરંતુ અહીંની જીવનશૈલી પણ ખૂબ જ સામાન્ય પરંતુ ખાસ છે.
મેઘાલયનું દરેક ગામ તેની પ્રાકૃતિક સુંદરતા અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. અહીંના ગામો માત્ર સ્વચ્છતા અને હરિયાળી માટે જ જાણીતા નથી, પરંતુ અહીંની જીવનશૈલી પણ ખૂબ જ સામાન્ય પરંતુ ખાસ છે.
અંકલેશ્વર ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું તારીખ 22 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ 10 જાન્યુઆરી સુધીમાં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ અરજી કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.
ઘરે-ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વિજળી યોજના થકી બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી
વલસાડના બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામ અટકાવીને વિરોધ કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી જમીનનું વળતર ન ચુકવવામાં આવતા ખેડૂતોએ કામગીરી અટકાવીને વિરોધ કર્યો હતો.
રાજસ્થાન તેના સમૃદ્ધ વારસા, સ્વદેશી સ્વાદ, છટાદાર અને અનન્ય સંસ્કૃતિ સાથે પ્રવાસીઓને આકર્ષે છે. અહીંનું દેવમાલી ગામ ઘણી રીતે ખાસ છે અને જો તમે રાજસ્થાન ફરવાનું પ્લાન કરો છો તો અહીંની મુલાકાત એક અદ્ભુત અનુભવ હશે.