Connect Gujarat

You Searched For "viral Infection"

ભરૂચ : બેવડી ઋતુના અનુભવ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો..!

30 Nov 2023 10:43 AM GMT
શિયાળાની શરૂઆત થયા બાદ વરસાદી માવઠું અને દિવસે વાતાવરણમાં બફારાના કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

સુરત : બેવડું વાતાવરણ રહેતા લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું, દર ત્રીજી વ્યક્તિ શરદી-ખાંસીથી પીડિત

22 March 2023 12:01 PM GMT
સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે.

જો તમે શિયાળામાં વારંવાર બીમાર પડો છો તો આ 5 ભૂલો ન કરો

5 Dec 2022 7:22 AM GMT
શિયાળામાં લોકો વારંવાર બીમાર કેમ પડે છે? શિયાળામાં રોગ અને ચેપ ફેલાવાનું જોખમ વધી જાય છે. વાયરલ જંતુઓ ઝડપથી ફેલાય છે.

શિયાળામાં સાઇનસની સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરવી, બીજી ઘણી સમસ્યાઓથી દૂર રહો

28 Nov 2022 6:27 AM GMT
શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાક બંધ અને શરદી થવી એ સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે.

શરદી અને અન્ય ચેપી રોગોથી બચાવા માટે, ચાને બદલે કરો આ ૩ ઉકાળાનો ઉપયોગ

17 Jan 2022 7:29 AM GMT
લોકો શિયાળામાં ગરમ મસાલાવાળી ચા પીવાનું વધારે પસંદ કરતાં હોય છે.

જો તમે શિયાળામાં ગળાના કાકડાથી પરેશાન છો, તો આ 5 ઘરગથ્થુ ઉપાયોથી કરો તેનો ઈલાજ

28 Dec 2021 6:51 AM GMT
શિયાળાની ઋતુમાં કેટલાક રોગો લોકોને વધુ પરેશાન કરે છે. ટૉન્સિલ એ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન બંનેને કારણે થનારી ગળામાં શરદીનો રોગ છે.

અમદાવાદ : સિવિલ હોસ્પિટલના OPDમાં વાયરલ ઇન્ફેકશનના રોજના 3,500 દર્દીઓ નોંધાયાં

27 Aug 2021 9:39 AM GMT
દર્દીઓમાં તાવ અને ખાંસીના જોવા મળે છે લક્ષણો, શાહીબાગમાં ડેન્ગયુના કારણે બાળકે ગુમાવ્યો જીવ.