બેંગ્લોરના GT World Mallમાં ખેડૂતને No Entry બદલ મોલ 7 દિવસ બંધ!
ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે.
ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે.
દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચ અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે સાપની એક પ્રજાતિને ક્રીડા કરતી ગ્રામજનોએ કેમેરામા કેદ કરી હતી
આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક ધારાસભ્યએ લાઈનમાં ઉભેલા એક મતદારને થપ્પડ માર્યો હતો. બદલામાં મતદારે ધારાસભ્યને થપ્પડ પણ મારી દીધો હાતો.