વડોદરા : વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં 9 બ્રિજ બંધ કરાયા, SDRFની 3 ટીમ તૈનાત કરાય...
ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે
ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે
ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો
ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં બમણા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી,પણ ભારે વરસાદને કારણે હજુ ય ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેથી કરીને હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન થયું છે
ભારે વરસાદન પગલે દમણ ગંગા નદીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે આજે સવારથી જ મેઘરાજાએ ખમૈયા કર્યા છે..
કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે.