સવારમાં દરરોજ 10 મિનિટ ચાલવાના થાય છે ઘણા ફાયદાઓ, જાણો
તમારી જાતને સ્વસ્થ રાખવા માટે, દરરોજ સવારે ચાલવા જવું શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે.
તમારી જાતને સ્વસ્થ રાખવા માટે, દરરોજ સવારે ચાલવા જવું શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે.
વોકિંગ કરવું એ સારી કસરત છે. ગમે તે રીતે કરતા હોય તે સ્વાસ્થ્ય માટે સારું છે. ફાસ્ટ ચાલ્યા વગર વર્કઆઉટ કરવાની સરળ રીતો પણ છે.
રોજ સવારે ચાલવાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમ કે ચરબી ઓછી કરે છે, શુગર અને હૃદયના રોગોમાં મદદ કરે છે.
અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
કોરોના મહામારીને કારણે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. પહેલા લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હતા, પરંતુ હવે લોકો સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લે છે, દરરોજ કસરત કરે છે.
કેરલ ખાતેથી મક્કામદીના સુધીની પગપાળા યાત્રા કરનાર યુવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું