ભરૂચ અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીકની સોસા.માં વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું, સ્થાનિકોને મુશ્કેલી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે By Connect Gujarat Desk 17 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : 2 મહિનામાં ત્રીજી વાર શહેરમાં પૂરનું સંકટ મંડરાયું, આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી છે, ત્યારે વિવિધ મુદ્દે બેઠકો યોજી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. By Connect Gujarat Desk 30 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ગાજવીજ સાથે વરસાદની તોફાની બેટીંગને પગલે ઠેર ઠેર પાણી ભરાયા વડોદરામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કોઝ-વે પર ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય, જુઓ દિલધડક રેસક્યુંના “LIVE” દ્રશ્યો... મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા. By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર SVEM શાળાની બેદરકારી, વરસાદી પાણી ભરાયા બાદ બાળકોને રજા અપાઈ ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,જેના કારણે વરસાદી પાણીથી પ્રભાવિત થતી શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી By Connect Gujarat Desk 03 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારો-સોસાયટીઓમાં પાણી ભરાયા ભરૂચ શહેર તથા જીલ્લામાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, By Connect Gujarat Desk 03 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ, સંજયનગરમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા પણ કોઈ નિરાકરણ નહીં! ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે, By Connect Gujarat Desk 03 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: માત્ર 2 જ કલાકમાં ખાબકેલા 5 ઇંચ વરસાદથી શહેર જળમગ્ન ભરૂચ શહેરમાં માત્ર બે જ કલાકમાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પુરની પરિસ્થિતિ બાબતે CMની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ વડોદરામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn