સુરત : ડીંડોલીની માનસી રેસિડેન્સીમાં પાણીની ટાંકી મહિલાના માથે પડી, મહિલાનો ચમત્કારિક બચાવ CCTVમાં કેદ
મકાનના બીજા માળે ટેરેસ પરથી ભંગારવાળાએ જૂની પાણીની ટાંકી ભંગારમાં આપી હોવાથી નીચે ફેંકી હતી, ત્યારે પાણીની ટાંકી મહિલાના માથા પર પડી હતી અને તેમા સમાય ગઈ હતી