ગુજરાત : રાજ્યમાં આસોમાં અનરાધાર વરસાદ,232 તાલુકાને ધમરોળતા મેઘરાજા,ખેતીના ઉભા પાકને નુકસાન
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ જેટલો પડ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ જેટલો પડ્યો છે.
ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી તારીખ 25 મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજરોજ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાએ દેશભરમાં તબાહી મચાવી છે. વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે,
રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો.
રાજ્યમાં સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે.આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હિટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે સુરત,જૂનાગઢ,અમદાવાદ સહિતના જિલ્લાઓ માં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું