Connect Gujarat

You Searched For "WHO"

પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવા માટે WHO કેન્દ્ર ગુજરાતમાં ખુલશે, પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી

26 March 2022 7:11 AM GMT
આયુષ મંત્રાલયે જામનગર, ગુજરાત ખાતે ભારતમાં પરંપરાગત દવાઓના પ્રમોશન માટે WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપનાને અંતિમ મંજૂરી આપી હતી.

યુરોપમાં કોરોના મહામારીનો આવ્યો અંત, WHOની મોટી જાહેરાત

24 Jan 2022 11:42 AM GMT
દુનિયામાંથી ધીરે ધીરે કોરોના વાયરસ વિદાય થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ કોરોના મહામારી પૂરી થઈ હોવા અંગેને એક મોટું નિવેદન આપ્યું છે.

WHOની સલાહઃ કોરોના સામે લડવામાં રસીકરણને કેન્દ્રીય નીતિ બનાવો, બધા દેશોને સમાનરૂપે રસી આપો

19 Jan 2022 6:34 AM GMT
ઓમિક્રોન વેરિઅન્ટના કારણે આખી દુનિયા હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહી છે.

કોવિડ-19ની સારવાર માટે WHOએ 2 નવી દવાઓની ભલામણ કરી,વાંચો કેટલી છે અસરકારક

15 Jan 2022 7:45 AM GMT
WHO તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે.WHOએ કોરોનાની બે નવી દવાઓની ભલામણ કરી છે.

ભારતમાં કોરોના સામેની જંગમાં નાઈટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી, WHOના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવી ચોંકાવનારી વિગતો

1 Jan 2022 9:49 AM GMT
એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે ભારત જેવા દેશોએ વાયરસ ફેલાવાને રોકવા માટે સાયન્સ આધારિત નીતિઓ બનાવવી જોઈએ

WHOના ઉચ્ચ અધિકારીઓનો દાવો : ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ગંભીર નથી

8 Dec 2021 7:26 AM GMT
સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન અંગે ચિંતા વધી રહી છે. એવું કહેવાય છે કે કોવિડ-19નું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે

WHO દ્વારા COVID-19 ના 'ઓમિક્રોન' પ્રકારને ટાળવા માટે લોકોને શું સલાહ આપવામાં આવી છે, વાંચો

30 Nov 2021 5:22 AM GMT
કોવિડ-19નું નવું સ્વરૂપ ફરી એકવાર વિશ્વભરમાં ચિંતાનું કારણ બની ગયું છે. જ્યારે ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ઓછા થવા લાગ્યા છે.

કોરોનાનું 'ઓમિક્રોન' પ્રકાર ડેલ્ટા કરતા વધુ ખતરનાક છે? જાણો WHO શું કહે છે 5 મુદ્દાઓમાં

29 Nov 2021 4:47 AM GMT
આ વેરિઅન્ટને ગ્રીક મૂળાક્ષરો હેઠળ 'ઓમિક્રોન' નામ આપવામાં આવ્યું છે. આ પ્રકાર સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો.

શું... યુરોપ ફરી બનશે કોરોનાનું એપી સેન્ટર..?, સંભવિત ચોથી લહેરની WHOએ આપી ચેતવણી...

23 Nov 2021 6:35 AM GMT
યુરોપના દેશ ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બન્યા છે. જેને જોતા જર્મનીમાં ફરજિયાત રસીકરણ કરાઈ રહ્યું છે

ભારતમાં મળેલ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે દુનિયાને ડરાવી, WHOએ આપી ચેતવણી

5 Aug 2021 12:35 PM GMT
ડબલ્યુએચઓ દ્વારા જારી કોવિડ વૈશ્વિક મહામારી વિજ્ઞાન અપડેટમાં જણાવાયું કે અત્યાર સુધી 132 દેશોમાં બીટા વેરિયન્ટ અને 81 દેશોમાં ગામ સ્વરુપ સામે આવ્યું...

વિશ્વભરમાં ફરી કોરોનાએ ડરાવવાનું શરૂ કર્યું, કોવિડ-19ને કારણે ગયા અઠવાડિયે મૃત્યુઆંકમાં 21% વધારો : WHO

29 July 2021 5:26 AM GMT
સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીએ કહ્યું કે વિશ્વવ્યાપી કોવિડ-19 કેસોમાં આઠ ટકાનો વધારો થયો છે અને હવે સંક્રમણના કેસોની સંખ્યા લગભગ 194 મિલિયન છે

અફવાઓથી રહો સાવધાન, હવાના માધ્યમથી નથી ફેલાતો કોરોના વાઇરસ : WHO

29 March 2020 9:14 AM GMT
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યોછે. ત્યારે દુનિયાભરમાં લોકોને સામાજિક અંતર રાખવાનું કહેવામાં આવી રહ્યું છે,જેને પગલે ઘણા દેશોમાં લોકડાઉન...