બનાસકાંઠા : કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે તંત્રને આવેદન, MLA જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.