અંકલેશ્વર: જીવનથી કંટાળી મહિલાએ નર્મદા નદીમાં 2 વાર મોતની છલાંગ લગાવવા કર્યો પ્રયાસ, નાવિકોએ જીવ બચાવ્યો
અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો.
અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો.
ભરૂચના સ્ટેશન રોડ પર મીની ડાયમંડ જનરલ સ્ટોરમાં ઘૂસીને સસરાએ વિધવાને માર મારતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બોટાદ જિલ્લાના ચિરોડા ગામના ભુવાની પોલીસે દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરના કેશવ પાર્કમાં રહેતી મહિલા ત્રણ વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી,તે અરસામાં ધોળે દિવસે અજાણ્યો ઈસમ તેમના ગળામાંથી રૂપિયા 1.25 લાખના કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઇ ગયો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે
ભરૂચના વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામેથી દોડવાડા, સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો.