ભરૂચ ભરૂચ:આમોદમાં મુખ્ય પાણીની લાઈનની કામગીરીમાં ગોબાચારી,કાથીની દોરીથી પાઇપને કરાઈ જોઈન્ટ! ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મુખ્ય પાણીની લાઈનની કામગીરી ચાલી રહી છે.જોકે પાઈપમાં કાથીની દોરીથી જોઈન્ટ કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. By Connect Gujarat Desk 24 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શક્કરપોર ગામે પાવરગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપોર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે ઇલેક્ટ્રીક લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલીમાં નવનિર્મિત કંપનીની ચીમનીનાં બાંધકામ સમયે 30 મીટરની ઉંચાઈ પર શ્રમજીવી ફસાયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીમાં નવ નિર્મિત એક કંપનીમાં ચીમનીનાં બાંધકામની કામગીરી ચાલી રહી હતી. By Connect Gujarat Desk 24 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રૂ.102 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુર્હુત ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતુ By Connect Gujarat Desk 23 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત:સાયણ વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં 6 દિવસ બાદ કામકાજ શરૂ સુરતના સાયણ વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં 6 દિવસથી બંધ કામકાજ શરૂ થયું છે જેના કારણે કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે By Connect Gujarat Desk 22 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ 22 KV GHB ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે અંકલેશ્વરમાં “વિજકાપ” ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 21મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારથી સાંજ સાડા સાત કલાક સુધી વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં, By Connect Gujarat Desk 20 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઉધનામાં રૂ. 4.72 કરોડના ખર્ચે તૈયાર નવીન ડેપો-વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું... સુરત શહેરના ઉધના ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન અધ્યતન સુવિધા સાથેના ડેપો અને વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 14 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ નર્મદા નદીના ફ્લડ ઝોનમાં થતું બાંધકામ કેટલું યોગ્ય? આડેધડ આપવામાં આવતી પરવાનગી અનેક વિસ્તારને ડુબાડશે! ભરૂચ જિલ્લાના 48 ગામો પર હંમેશા પૂર સંકટનું જોખમ મંડરાતુ રહે છે.કહેવાય છે કે ફ્લડ ઝોનમાં કરવામાં આવતા આડેધડ બાંધકામને પગલે નદીમાં આવતા પૂરનું જોખમ વધી રહ્યું છે By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પીરામણમાં ચાલતી કાંસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવા માંગ અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 08 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn