ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પ- 02નો પ્રારંભ
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર અંજલિ ડોગરાના યોગ ક્લાસ શ્રીનાથજી સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોગ સંવાદ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું
શરીરની અંદર ઉત્પન્ન થતાં મળો જેવાં કે વિષ્ટા, મૂત્ર, કફ, કાર્બનડાયોકસાઈડ વગેરે વિના વિલંબે અને નિ:શેષ રીતે બહાર નીકળતા રહે, તે શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.
ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. આ સમય દરમિયાન યોગ કરવાથી બાળજન્મ દરમિયાન થતી મુશ્કેલીઓ પણ ઓછી થાય છે. આવી સ્થિતિમાં કાળજીપૂર્વક યોગ કરવો જરૂરી છે.
જો તમને પણ લાગે છે કે યોગ ફક્ત ધ્યાન અને આસનો સુધી મર્યાદિત છે, તો એક મિનિટ રાહ જુઓ, હવે યોગ એક વ્યવસાય અને વૈશ્વિક વલણ બની ગયું છે. ઘણા યોગ અભ્યાસક્રમો છે, જેના દ્વારા યુવાનો વધુ સારી કારકિર્દી બનાવી શકે છે.