અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે.
સુરત કાપોદ્રામાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા,પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો
જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા થયા બાદ યુવક હનીટ્રેપમાં ફસાયો હતો.અને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની માંગણી કરનાર યુવક અને યુવતીની ભેંસાણ પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.