ભાવનગર: ઘરની સામે બેસવા બાબતે બોલાચાલીમાં યુવાનની હત્યા,પોલીસે તપાસ શરૂ કરી
ભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે ગત તારીખ 12 ના રોજ પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો
ભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે ગત તારીખ 12 ના રોજ પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો
મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવકની હત્યાની ઘટના સામે આવી છે.
સુરતમાં હાર્ટ એટેક ની ઘટના યથાવત છે. સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
ચીખલી તાલુકાના થાલા ગામના કોલેજ સર્કલ પાસે અજાણ્યા ઈસમોએ યુવાનની સરા જાહેર હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે