અમદાવાદ: મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક યુવકની કરી હત્યા,આરોપીઓની પોલીસે કરી ધરપકડ
મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ જમાલપુર હત્યા કેસમાંથયો છે.
મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ જમાલપુર હત્યા કેસમાંથયો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં ભાડાના મકાનમાં એકલો રહેતો 22 વર્ષીય કાલુ મહંતી ઓરિસ્સા ગંજામનો વતની છે.
તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા કરી નહેરના કુવામાં નાખી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ યોગી સ્ટેટ પાસેની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
સુરતમાં ગેરકાયદેસર ચરસ ઘુસાડનાર યુવક યુવતીની ક્રાઈમ બ્રાન્ચ પોલિસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરી હતી.
હાલોલના રવાલિયા ગામેથી ગૂમ થયેલા યુવાનનો મૃતદેહ એક અઠવાડિયા પછી મળી આવ્યો હતો. યુવાનની કુહાડી મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે
સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રિકેટના ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકને પેટમાં ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા
ઝઘડિયા તાલુકાના મોટા વાસણા ગામે પતંગ ચગાવતી વખતે છાપરા ઉપરથી નીચે પડતાં યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો