અંકલેશ્વર: રેડક્રોસ સોસા. દ્વારા નિકળેલ જન જાગૃતિ રથનું આગમન, યુવા મિત્રમંડળ દ્વારા કરાયુ સ્વાગત
રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે
રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે
અંકલેશ્વરના પાનોલીમાં આવેલ જે.બી.ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્યા બાદ પાંચ લોકોને ફૂડ પોઇઝિંગની અસર થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વરસાતના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારા લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપના પગલે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરનાર ચાર પૈકી બે હત્યારાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામની સીમમાં પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ એસ્સાર કંપનીના ટાવરની કામગીરીને અટકાવી વળતરની માંગણી કરી હતી
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ GIDC એકમ-અંકલેશ્વર દ્વારા ફ્રી બર્ડ એકેડેમી ખાતે કિડ્સ સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલ રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.