અંકલેશ્વર: કેનેરા બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ભડકોદ્રા ગામની શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ
કલિંગા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેન્ક દ્વારા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કિટનું અનુદાન આપવામાં આવ્યું હતુ
કલિંગા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેન્ક દ્વારા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કિટનું અનુદાન આપવામાં આવ્યું હતુ
નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન કરવામાં આવ્યુ છે
અંકલેશ્વર IOCL દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ધોરણ1 થી 12ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો,જેમાં શૈક્ષણિક ક્ષેત્ર સહિત ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર મોપેડ અને બાઈક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બંને વાહનો સામ સામે ધડાકાભેર ભટકાય છે તે સહિતના દ્રશ્યો કેદ થયા છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે.
અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડનસીટી રોડ ઉપર આવેલી સેન્ટોસા ગ્રીનસીટી સોસાયટીના એક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી