ભરૂચ: આંગણવાડી વર્કસ બહેનો પર અજાણ્યા નંબરથી અશ્ર્લીલ વિડીયો કોલથી હેરાનગતી, સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ
ભરૂચમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.
ભરૂચમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.
આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
નવાગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં 47 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જોકે, આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતાં બાળકોનો આબાદ બચાવ થયો
પોષણ પખવાડીયા દરમ્યાન જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવન શૈલી થીમ વિશે કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી
અંકલેશ્વર IOCL દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામવિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું
આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને સમગ્ર સંકુલ ગજવી મુક્યું
અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી