અંકલેશ્વર: GIDC પોલીસે દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ
યુવતીને ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો
યુવતીને ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો
આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય...
પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ
સગીરાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવનાર પરિણીત પ્રેમી યુવકને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી 58 હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો
આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું