સુરત સુરત : સુરતમાં પરિણીતાનું વિધિના બહાને ભુવાએ શિયળ લૂંટ્યું,પોલીસે કરી પાખંડીની ધરપકડ લોકોએ ભુવાને પકડીને તેનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી.અને પોલીસે પણ નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.. By Connect Gujarat Desk 11 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ ખાતે શિવશાહી બસમાં મહિલા પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડમાં એક નરાધમે 26 વર્ષીય મહિલાને બસમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું,ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસતંત્ર દોડતું થઇ ગયું By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : તળાજાના આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધરપકડ આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષિકાનો પતિ 3 દિવસના રિમાન્ડ પર શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. By Connect Gujarat Desk 23 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદ, શિક્ષિકાના પતિ પર લાગ્યો આરોપ પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયૉ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય... By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને 31 માર્ચ સુધીના શરતી જામીન આપ્યા આસારામને વચગાળાના જામીન આપ્યા છે.2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે.આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા By Connect Gujarat Desk 07 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો,પોલીસે લીધી ડ્રોન કેમરાની મદદ આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું By Connect Gujarat Desk 24 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ,નરાધમની ધરપકડ કરતી પોલીસ નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી By Connect Gujarat Desk 17 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: દરજી કામ કરતા પરણિત પાડોશીએ સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ, અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn