સુરત : ખટોદરામાં પરિણીતાના આપઘાતથી ચકચાર,પરિવારજનોએ સાસરી પક્ષ સામે કર્યા ગંભીર આક્ષેપ
સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,જોકે આ ઘટના પાછળ તેણીના સાસરિયા જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.