ભરૂચ: શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ અટકાવવા પોલીસની વિશેષ ડ્રાઇવ
ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કોલેજ નજીક તમાકુની પ્રોડક્ટનું
ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કોલેજ નજીક તમાકુની પ્રોડક્ટનું
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે જાહેર જગ્યામાં અજાણ્યા શખ્સો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો,આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી
આ પરીક્ષાના સુચારુ આયોજન માટે ભરૂચના નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકશાનના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્રના મહંત મનમોહનદાસજી વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે
સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજ દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ દાખલ કરવા અને વકફ બીલના વિરોધમાં જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચના આમોદના નાહીયેર ગામ નજીક ખાનગી લક્ઝરી બસ ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર વી.એ.આહિર તથા મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પિડીત મહીલાઓની મદદ કરવા પ્રયત્નશીલ હતા.