ભરૂચ: ઝઘડિયાના ધારોલી નજીક કાર પલટી જતા અકસ્માત, 1 વ્યક્તિનું મોત-4ને ઇજા
ભરૂચના ઝઘડિયાના ધારોલી ગામ તરફ જતા માર્ગ પર કાર પલટી જતા કારમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.
ભરૂચના ઝઘડિયાના ધારોલી ગામ તરફ જતા માર્ગ પર કાર પલટી જતા કારમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.
ભરૂચ નગર પાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે રો-વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
ભરૂચના નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં સ્વાતંત્રસેનાનીની દીકરીએ ન્યાયની માંગ સાથે પોતાના શરીરને પટ્ટા વડે માર મારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાબાદ ભરૂચ પોલીસ દ્વારા ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધરી 14 જેટલા બાંગ્લાદેશની નાગરિકોને ડિટેઇન કરી તેમને પરત તેમના દેશમાં મોકલવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરાયું હતું સાથે જ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા
સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી
દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલી નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના મકાન નંબર 263માં રહેતા 45 વર્ષીય બળદેવભાઈ ત્રિભુવનભાઈ પ્રજાપતિ તારીખ 29 માર્ચના રોજ સવારે 9:45 વાગ્યે ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા.