ગુજરાત ભાવનગર: સિઝનનો પ્રથમ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ,વાતાવરણમાં ઠંડક વહેલી સવારથી ભાવનગર શહેર પર કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધીમીધારે શહેરમાં વરસાદનો પ્રારંભ થયો હતો. By Connect Gujarat 25 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 4 વ્યક્તિના મોત, ઘણા લોકો થયા ઇજાગ્રસ્ત... 2 લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2 અન્ય લોકો ઓટોરિક્ષા પર ધરાશાયી થયેલા ઝાડના કારણે મૃત્યુ પામ્યા હતા. By Connect Gujarat 12 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ INDvsNZ: વરસાદના કારણે ત્રીજી મેચ રદ્દ, ટીમ ઈન્ડિયાએ જીતી સિરીઝ ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે સ્કોર એક સરખો હતો. એટલે આ મેચ ટાઈ થઈ હતી. By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : માછીમારોને પણ થઈ માવઠાની અસર, સુકવેલી મચ્છીના બંડલોને મોટું નુકશાન..! ખેડૂત બાદ માછીમારોને પણ કમોસમી વરસાદની અસર સુકવેલી મચ્છીના બંડલો વરસદમાં પલડી જતાં નુકશાન By Connect Gujarat 01 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : કમોસમી વરસાદના કારણે ખેતીને મોટું નુકશાન, સરકારી સહાયની ખેડૂતોને આશ... કમોસમી વરસાદે અહીના ખેડૂતોને રાતા પાણીએ રડતાં કરી દીધા છે. એક તરફ ખેતરમાં કાપીને મુકેલ ડાંગરનો પાક પલળી ગયો છે By Connect Gujarat 25 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : શિયાળામાં ભાદરવાનો માહોલ, બે ઇંચથી વધારે વરસાદથી લાસા ગામમાં નદીઓ વહી શિયાળાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં કમોસમી વરસાદ વરસી રહયો હોવાથી ખેડુતોના લલાટે ચિંતાની લકીરો છે. By Connect Gujarat 23 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn