ગીર સોમનાથ : છેલ્લા 15 દિવસથી વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા..!
છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો, ત્યાં માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી.
છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો, ત્યાં માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી.
શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો
ભારે ઉકળાટ અને બફારા વચ્ચે બપોર અને સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું હતું. અંકલેશ્વરશહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
વાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી.તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો
વહેલી સવારથી ભાવનગર શહેર પર કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધીમીધારે શહેરમાં વરસાદનો પ્રારંભ થયો હતો.