ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,3 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો
રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે જુનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તે પહેલા વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને સૂચન કરાયું
રાજ્યમાં તા. 4 જૂન પહેલા પ્રિ-મોન્સૂનની એક્ટિવીટી જોર પકડશે. તેમજ રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આકાશમાં જે ગર્ભ બંધાઈ છે તેને લઈને પણ કોઠાસૂઝ મુજબ આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી
આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત્ રહેશે.
અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે કમોસમી વરસાદ વરસવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી