અંકલેશ્વર: હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ
એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
વિદેશી દારૂની ૭૩ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગર વિજય વસાવાને ઝડપી પાડ્યો
બુટલેગરના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા
વડોદરાના શિનોર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા બે વર્ષમાં ઝપાયેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો
ગોવાથી કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક ઇસમ વિદેશી દારૂ લઇ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે ભરૂચ રેલ્વે પોલીસ ટ્રેનમાં વોચમાં હતી
પોલીસે બાતમી વાળી કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂનો રૂપિયા 16 હજારની કિમતનો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.