ભરૂચ: વાગરાના ગંધાર ગામે 15 ગામ માછી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો
વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો જેમાં 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા
વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો જેમાં 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા
એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું.
સમૂહ લગ્નમાં 111 દીકરીઓના લગ્ન થશે. પી.પી.સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 5,274 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.....
ભરવાડ સમાજે પોતાનું નવું બંધારણ તૈયાર કર્યું છે. જેમાં લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની પહેરામણી લેવી નહીં કે, આપવી નહીં.
ટ્રસ્ટ તરફથી તમામ કન્યાદાનનો સામાન જેમ કે, તિજોરી, પલંગ, સોફા સહિત અન્ય તમામ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી
આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો