ભરૂચ: મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
ભરૂચના મોટા ડભોઈવાડમાં મેહદવિયહ સમાજની મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા બારમાં ૧૨ સમૂહ લગ્નનું આયોજન કરાયુ જેમાં 56 યુગલોના લગ્ન કરાવાયા..
ભરૂચના મોટા ડભોઈવાડમાં મેહદવિયહ સમાજની મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા બારમાં ૧૨ સમૂહ લગ્નનું આયોજન કરાયુ જેમાં 56 યુગલોના લગ્ન કરાવાયા..
શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 16 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો જેમાં 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે સતત આઠમાં વર્ષે ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની અંબેમાતા વિદ્યાલય ખાતે સમસ્ત ખારવા-હાંસોટી-માછી સમાજના 5મા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.
આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજની 16 દીકરીઓ સાથે અતીત સાધુ સમાજની એક દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા