ભરૂચ: બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નેત્ર નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાય
બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.
બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આજે એટલે કે 10 જૂને પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. શરદ પવાર અને અજિત પવારે પોતપોતાના જૂથો સાથે અલગથી સ્થાપના દિવસ ઉજવ્યો.
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
રાજ્યના સહકારમંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદનાં મૈયર પ્રતિભા જૈન દ્વારા 7.45 વાગ્યે પહિંદવિઘિ કરી નગરદેવી ભદ્રકાળી માતાના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું
વર્ષ 1885ની તા. 28મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી
અવિરત શિક્ષણનું ભાથું પીરસતી આ સરકારી પ્રાથમિક શાળાની આજે 68 વર્ષ પુરા થતા આજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાળાનો સ્થાપના દિવસ ઉજવવમાં આવ્યો
અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે