વડોદરા : નંદેસરી GSP ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બાળકોને વિનામુલ્યે ચોપડાનું વિતરણ કરાયું...
વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિવિધ શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.