વડોદરા : ભાડાની દુકાનમાં છુપાવી રાખેલા ડ્રગ્સના જથ્થા મામલે FSLના રિપોર્ટની જોવાતી રાહ..!
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું.