વડોદરા : હવે, કેવી રીતે ઘટશે પ્રદૂષણ..?, મનપાની ઇ-રિક્ષાઓ જ ખાઈ રહી છે ધૂળ...!
મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાની કરાય હતી ખરીદી, 20 ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી નજરે પડી
મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાની કરાય હતી ખરીદી, 20 ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી નજરે પડી
શહેરના 84 વર્ષીય બા છેલ્લા 35 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવે છે. તેઓ રોજ સવારે 4 વાગ્યે ઊઠીને જાતે 250થી 300 લોકોનું ભોજન તૈયાર કરે છે
એકતાના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી કેવડિયા પહોચશે
વડોદરા શહેરના શોર્યજીત ખરેએ માત્ર 10 વર્ષની સૌથી નાની ઉંમરના મલ્લખંભ ગેમના રમતવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં મહાનગરપાલિકાની સાઈટ ઉપર 40 ફૂટ ઊંડા ટાંકામાં પડી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.
વહેલી સવારે અજાણ્યા શખ્સે ચાની લારી પાસે જ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના 3થી વધુ ઘા મારી જયેશ પરમારને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઇ ગયો હતો
જિલ્લાની પોર જીઆઈડીસી વિસ્તારમાં ચાની લારી ચલાવતા 45 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.