વ્હાઇટ હાઉસ નજીક હુમલાનું આતંકી પ્રકરણ, ટ્રમ્પે અફઘાની નાગરિકોની એન્ટ્રી રોકી
ટ્રમ્પે આ હુમલાખોરને 'જાનવર' ગણાવતા આ ઘટના આતંકી હુમલો હોવાનું જાહેર કર્યું છે. શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે.
ટ્રમ્પે આ હુમલાખોરને 'જાનવર' ગણાવતા આ ઘટના આતંકી હુમલો હોવાનું જાહેર કર્યું છે. શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે.
ભૂકંપનાં સંકેતો માપવા માટે ઉપયોગમાં લેવાતી ટેસ્ટિંગ ટ્રેન (Testing Train) જ્યારે ટ્રેક પર ચાલી રહી હતી, ત્યારે અચાનક તે જ ટ્રેક પર કામ કરી રહેલા રેલવે કર્મચારીઓને કચડી નાખ્યાં
અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ આફ્રિકા પર શ્વેત લોકો સામે નરસંહારનો આરોપ લગાવી રહ્યા છે.
હોંગકોંગમાં ભીષણ આગે શહેરને હચમચાવી નાખ્યું છે. આ વિનાશકારી ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ગંભીર રીતે દાઝ્યા છે.
હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 36 લોકો માર્યા ગયા અને કેટલાક અન્ય ફસાયા. શહેરની ફાયર સર્વિસે બુધવારે જાહેરાત કરી.
વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાનથી થોડા જ અંતરે ગોળીબાર થયો. આ ઘટના બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:30 વાગ્યે બની હતી.
આવામી લીગે સ્પષ્ટ કર્યું છે કે શેખ હસીનાની ગેરહાજરીમાં મળેલી ફાંસીની સજા આંતરરાષ્ટ્રીય કાનૂની ધોરણોના વિરુદ્ધ છે અને તેને રાજકીય બદલો ગણવો જોઈએ.