ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં મહત્વપૂર્ણ ફેરફાર,સચિવ તરીકે IAS ડો.વિક્રાંત પાંડેની નિયુક્તિ ,અવંતિકા સિંઘને એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરીનો ચાર્જ સોંપાયો
IAS ડો.વિક્રાંત પાંડેની સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે,જ્યારે IAS અવંતિકા સિંઘને એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવ્યો....
ગુજરાત | સમાચાર |