ગુજરાત સહિત દુનિયાભરમાં સોશિયલ મીડિયા યુઝર્સને વોટ્સએપ અને ફેસબુક સહિત અન્ય સોશિયલ સાઈટસ પણ ડાઉન થતા લોકોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

વોટ્સએપ ઉપર લોકો ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટસ શેર કરી શકતા ન હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર લોકો સ્ટોરી અને ફીડ પણ ચેક કરી શકતા ન હતા. ફેસબુક ઉપર પણ ન્યૂઝ ફિડ જોવામાં તકલીફનો સામનો કરવો પડતો હતો. સાથે તસવીરો પોસ્ટ કરવામાં પરેશાની આવી રહી હતી,

વોટ્સએપમાં ફોટો અને વોઈસ મેસેજમાં ડાઉનલોડ ફેઈલની એરર આવી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા પણ કેટલીક વાર ખાસ કરીને વોટ્સએપનું સર્વર ડાઉન થઈ ચૂક્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here