New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/1171104c-feba-4a92-8b01-849889d7b3b3.jpg)
ભરૂચમાં વિઝયુલ મિડીયાનાં ક્ષેત્રે 1998માં પ્રવેશ કર્યાનાં 19 વર્ષ પૂર્ણ કરીને ચેનલ નર્મદાએ 20માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસર નિમિત્તે સમગ્ર નર્મદા પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો છે.
ભરૂચની નર્મદા ચેનલે તેના કાર્યકાળના 19 વર્ષ પૂર્ણ કરીને 20માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. 20માં પ્રવેશ કરવાના આ મંગળ પ્રસંગે ચેનલ નર્મદા પરિવારે તમામ કેબલ ઓપરેટર્સ, વિજ્ઞાપનકારો અને દર્શકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.