New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-36.jpg)
વડોદરાના મંજુસર થી પેસેંજર લઇ ભરૂચ તરફ આવતી સીટી રાઈડ બસ અચાનક તરસાલી ઓવરબ્રિજ પરથી નીચે પડતા મુસાફિરોના જીવ તાળવે પહોચ્યાં હતા. સ્થાનિક રહીશોની મદદ થી મુસાફરોને બચાવવામાં આવ્યા હતા અને અત્યંત ઘાયલ એવા 4 જેટલા યાત્રિયો ને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા છે જયારે એક વ્યકતિ નું દવાખાને પહોંચતા પહેલાજ કરુણ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે તરસાલી પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.